તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
સાગબારાના ખેડૂતોના વિરોધનો ખૂબ જ ટૂંક સમયમાં સુખદ અને સકારાત્મક અંત લાવવા માટે સરકાર પ્રયત્નશીલ: મંત્રી પ્રવીણ માળી
સાગબારા ખાતે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અને ઉદ્ભવેલા વિવાદના નિવારણ માટે રાજ્ય સરકાર સક્રિય

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અને ઉદ્ભવેલા વિવાદના નિવારણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. આ સમગ્ર મામલે રાજ્ય મંત્રી પ્રવીણ માળીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સાગબારાના ખેડૂતોના વિરોધનો ખૂબ જ ટૂંક સમયમાં સુખદ અને સકારાત્મક અંત લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને તે દિશામાં કામગીરી પણ ઝડપી બનાવી દેવામાં આવી છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
