હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘા મહેરઃ ખેરગામ ૨.૩૬-વલસાડ ૨.૧૭ ઇંચ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ૦૬ થી બપોરે ૧૨ કલાક સુધીનો વરસાદ નોંધાયેલ વરસાદ જોઈએ તો, નવસારીઃ ખેરગામ ૬૦ મીમી, વાંસદા ૨૦ મીમી, ચીખલી ૧૮ મીમી, ગણદેવી ૧૪ મીમી, નવસારી ૮ મીમી, જલાલપોર ૧ મીમી. વલસાડઃ વલસાડ ૫૫ મીમી, નાનાપોંઢા ૩૦ મીમી, પારડી ૧૮ મીમી, વાપી ૧૫ મીમી, ધરમપુર ૧૩ મીમી, કપરાડા ૧૨ મીમી, ઉમરગામ ૪ મીમી. મહીસાગરઃ વિરપુર ૪૪ મીમી, સંતરામપુર ૪૧ મીમી, ગોધર ૧૮ મીમી, લુણાવાડા ૧૬ મીમી, કડાણા ૧૧ મીમી, ખાનપુર ૪ મીમી. દાહોદઃ ફતેપુરા ૩૭ મીમી, સુખસર ૨૨ મીમી, સંજેલી ૧૩ મીમી, લીમખેડા ૫ મીમી, ઝાલોદ ૪ મીમી, ધાનપુર ૩ મીમી. છોટાઉદેપુરઃ સંખેડા ૨૫ મીમી, કવાંટ ૮ મીમી, છોટાઉદેપુર ૫ મીમી, કડવાલ ૩ મીમી, નસવાડી ૧ મીમી.
અમદાવાદઃ ધોલેરા ૨૩ મીમી, વિરમગામ ૨ મીમી, માંડલ ૧ મીમી. પંચમહાલઃ ગોધરા ૨૨ મીમી, હાલોલ ૫ મીમી, મોરવા હડફ ૩ મીમી, ઘોઘંબા ૩ મીમી. વડોદરાઃ ડેસર ૧૭ મીમી, સિનોર ૧૧ મીમી, કરજણ ૩ મીમી, સાવલી ૨ મીમી. ડાંગઃ વઘઈ ૧૭ મીમી, ધ ડાંગ્સ ૧૦ મીમી, સુબીર ૭ મીમી. નર્મદાઃ દેડિયાપાડા ૧૨ મીમી, સાગબારા ૭ મીમી, ગરુડેશ્વર ૨ મીમી. સુરતઃ અંબિકા ૧૧ મીમી, બારડોલી ૮ મીમી, મહુવા ૮ મીમી, માંડવી ૧ મીમી, આરેઠ ૧ મીમી. ભરૂચઃ વાગરા ૧૦ મીમી, ભરૂચ ૪ મીમી, નેત્રંગ ૩ મીમી. તાપીઃ ડોલવણ ૧૦ મીમી, કુકરમુંડા ૪ મીમી, સોનગઢ ૩ મીમી, નિઝર ૨ મીમી, વ્યારા ૨ મીમી, વાલોડ ૨ મીમી.
જુનાગઢઃ માણાવદર ૭ મીમી, વંથલી ૧ મીમી. સુરેન્દ્રનગરઃ દસાડા ૫ મીમી, ધ્રાંગધ્રા ૩ મીમી. ખેડાઃ મહુધા ૫ મીમી, નડિયાદ ૩ મીમી, વસો ૩ મીમી, માતર ૨ મીમી, ગળતેશ્વર ૨ મીમી. મોરબીઃ મોરબી ૫ મીમી, માળિયા ૪ મીમી, હળવદ ૨ મીમી. અરવલ્લીઃ માલપુર ૫ મીમી, બાયડ ૪ મીમી, મોડાસા ૩ મીમી, સાઠંબા ૩ મીમી, મેઘરજ ૨ મીમી, ધનસુરા ૧ મીમી. આણંદઃ આણંદ ૪ મીમી. બનાસકાંઠાઃ દાંતા ૩ મીમી. ગીર સોમનાથઃ ગીર ગઢડા ૩ મીમી. સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા ૨ મીમી, ઈડર ૧ મીમી. ગાંધીનગરઃ ગાંધીનગર ૧ મીમી. ભાવનગરઃ ગારીયાધાર ૧ મીમી. વરસાદ નોંધાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
