હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી
બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા:વાતાવરણમાં ફેરફાર અને ઓગસ્ટના અંતે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સંભાવના

અમદાવાદ : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વાતાવરણમાં ફેરફાર અને ઓગસ્ટના અંતે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
