<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભારતની આઝાદીની ૧૮૫૭થી ૧૯૪૭ની ઐતિહાસિક સફર અને ૧૯૪૭ થી ૨૦૨૬ સુધી ની વિકાસગાથા તવારીખ અનુસાર

(જીતેન્દ્ર રૃપારેલિયા....) વાપીઃ ૧૫ મી ઓગસ્ટ ભારત નો સ્વાતંત્ર્ય દિવસ, પરંતુ આ આઝાદી પાછળ ૯૦ વર્ષનો સંધર્ષ છૂપાયો છે અને આ આઝાદી બાદ ના વિકાસ ના ભારત ૭૯ વર્ષ ની સમયરેખા ને તવારીખ અનુસાર સમજીએ તો,

વર્ષ ૧૮૫૭ થી ૨૦૨૬: એક નજર માં સંપૂર્ણ સમયરેખા ૧૮૫૭  પ્રથમ મોટો સશસ્ત્ર સ્વાતંત્ર્ય વિદ્રોહ, ૧૮૮૫  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, ૧૯૦૫  બંગાળ વિભાજન અને સ્વદેશી આંદોલન, ૧૯૧૫  મહાત્મા ગાંધી નું ભારતમાં આગમન, ૧૯૧૯  જાલિયાંવાલા બાગ હત્યાકાંડ, ૧૯૨૦  અસહકાર આંદોલન, ૧૯૩૦  દાંડી કૂચ અને મીઠાનો સત્યાગ્રહ, ૧૯૩૧  ગાંધી-ઇરવિન કરાર, ૧૯૩૫  ભારત સરકાર અધિનિયમ, ૧૯૪૨  ભારત છોડો આંદોલન, ૧૯૪૫-૪૬  આઝાદ હિદ ફોજના કેસ અને રાષ્ટ્રીય આક્રોશ, ૧૯૪૬  રોયલ ઇન્ડિયન નેવી બળવો, ૧૯૪૭  ભારત સ્વતંત્ર બન્યું, ૧૯૫૦  ભારત પ્રજાસત્તાક બન્યું, ૧૯૫૧-૫૨  પ્રથમ સામાન્ય ચૂંટણી, ૧૯૫૬  રાજ્યોનું પુનર્ગઠન, ૧૯૬૨  ભારત-ચીન યુદ્ધ, ૧૯૬૫  ભારત-પાકિસ્તાન યુદ્ધ, ૧૯૭૧  ભારત-પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનું સર્જન, ૧૯૭૫-૭૭  કટોકટી, ૧૯૯૧  આર્થિક ઉદારીકરણ, ૧૯૯૮  પોખરણ પરમાણુ પરીક્ષણ, ૨૦૦૮  ચંદ્રયાન -૧, ૨૦૧૩  મંગળયાન, ૨૦૨૨  આઝાદીના ૭૫ વર્ષ, ૨૦૨૩  ચંદ્રયાન- ૩ની ઐતિહાસિક સફળતા, ૨૦૨૪  ૧૮મી લોકસભાની ચૂંટણી, ૨૦૨૫  ૭૯ મો સ્વતંત્રતા દિવસ, ૨૦૨૬  ભારત નો ૮૦ મો સ્વતંત્રતા દિવસ.

(3:35 PM IST)