તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 14th August 2026
આણંદ ખાતે હર ઘર તિરંગા યાત્રાઃહર્ષ સંઘવીની ઉપસ્થિતી
આણંદઃ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આણંદ ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યાત્રા સવારે ૧૦:૦૦ વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઈ હતી. આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન ૯થી ૧૭ ઓગસ્ટ સુધી ચાલી રહ્યું છે અને તે વંદે માતરમના ૧૫૦ વર્ષને સમર્પિત છે. આણંદ સહિત સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રાઓ અને અન્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
