તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 15th August 2026
અમદાવાદના વાસણા વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે તેના પ્રેમીની કરી ધરપકડ
પ્રેમીએ દુષ્કર્મનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર પોતાના મિત્ર સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે તેના પ્રેમીની ધરપકડ કરી છે,. પોલીસ સકંજામાં આવેલા પ્રેમીએ સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં પ્રેમીએ દુષ્કર્મનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર પોતાના મિત્ર સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું. પીડિત સગીરાનો વીડિયો પોર્ન સાઇટ પર જોવા મળતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો .
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
