તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
વિશ્વ ફોટોગ્રાફી દિવસઃ એક તસ્વીર હજ્જારો શબ્દ કહી જાય છે

ફોટોગ્રાફી એટલે જીવનની કેટલીક યાદગાર ક્ષણોને કાયમ માટે તસ્વીર સ્વરૂપે મઢી લેવી! એક તસ્વીર હજાર શબ્દો જેટલુ કહી શકે છે! તે કોઇ ઐતિહાસિક ઘટનાની સાક્ષી પણ બની શકે છે!. (સ્થળઃ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ફોટોઃ ભૂષણ પંડયા).
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
