News of Wednesday, 19th August 2026
મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર તબીબ યુવતીના અપહરણ મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે ધરણા શરૂ કર્યા
શિવ વાટિકા સોસાયટીમાંથી યુવતીના પિયરપક્ષના લોકો તેને બળજબરીથી લઈ ગયા: અંતરજ્ઞાતિય લગ્નની અદાવતમાં અપહરણનો આક્ષેપ

મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર તબીબ યુવતીના અપહરણ મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે ધરણા શરૂ કર્યા છે. આરોપ મુજબ શિવ વાટિકા સોસાયટીમાંથી યુવતીના પિયરપક્ષના લોકો તેને બળજબરીથી લઈ ગયા હતા. અંતરજ્ઞાતિય લગ્નની અદાવતમાં અપહરણનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ બાદ 24 કલાક વીતી જવા છતાં યુવતીની ભાળ ના મળતા પીડિત પરિવારે પોલીસ સમક્ષ યુવતીને સહીસલામત પરત લાવવા અને ઝડપી તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
