<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય: હવે નાગરિકોને હોલ બુકિંગ માટે કંકોત્રી રજૂ કરવી પડશે નહીં.

લગ્ન પ્રસંગ માટે હોલ બુક કરાવવા જતા નાગરિકો પાસેથી આધાર કાર્ડની સાથે લગ્નની કંકોત્રી પણ ફરજિયાત માંગવામાં આવતી હતી, જે અયોગ્ય અને અવ્યવહારુ હોવાની રજૂઆતો સ્ટેન્ડિંગ કમિટીમાં કરાઈ હતી

(12:07 AM IST)