તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
સુરત શહેરમાં હોટ ફિક્સિંગ મશીનોમાંથી નીકળતા કચરાની સમસ્યા: ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પાલિકાને રજૂઆત કરી
તેમણે કહ્યું કે કચરો ઉપાડવા માટે ડોર-ટુ-ડોર ગાડીની વ્યવસ્થા કરવી જોઈએ:કચરાની ગાડી ન પહોંચતી હોવાથી લોકો રોડ પર કચરો નાખવા મજબૂર બનતા હોવાનો આક્ષેપ કર્યો

સુરત શહેરમાં હોટ ફિક્સિંગ મશીનોમાંથી નીકળતા કચરાની સમસ્યા સામે આવી છે. શહેરમાં અનેક જગ્યાએ પ્લાસ્ટિક અને કાગળના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ આ મામલે પાલિકાને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે કચરો ઉપાડવા માટે ડોર-ટુ-ડોર ગાડીની વ્યવસ્થા કરવી જોઈએ. કચરાની ગાડી ન પહોંચતી હોવાથી લોકો રોડ પર કચરો નાખવા મજબૂર બનતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત કચરો એકત્ર કરવા માટે ડમ્પિંગ કલેકશન સાઇટ બનાવવાની પણ ધારાસભ્યએ રજૂઆત કરી છે
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
