<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ભરૂચના જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપન થી ખાતર મેળવવાનો ગંભીર આરોપ : પોલીસે બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો

બન્ને આરોપીને કોર્ટમા રજુ કરતા અઢી દિવસના રિમાન્ડ આપતી જંબુસર કોર્ટ

ભરૂચના જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપન થી ખાતર મેળવવાનો ગંભીર આરોપ લાગ્યો છે જંબુસર પોલીસે બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો,બન્ને આરોપીને કોર્ટમા રજુ કરતા જંબુસર કોર્ટે અઢી દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અશરફ. તેમજ સફવાન ઈદ્રીસ નામના વ્યક્તિ ની જંબુસર પોલીસે ધરપકડ કરી હતી,15 નકલી કુપન મળતા સંસ્થા ના ચેરમેન જીતેન્દ્ર પટેલે નોંધાવી હતી ફરિયાદ,નકલી કુપન કાંડમાં જંબુસર પોલીસે વધુ તપાસ હાથધરી છે .

(12:52 AM IST)