તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
આણંદના રાજોડપુરામાં વિવિધ સમસ્યાઓથી તંગ આવી સ્થાનિકોએ વડાપ્રધાનને લખ્યા 1,000 પોસ્ટકાર્ડ
ભૂગર્ભ ગટર, તળાવડીના ઓવરફ્લો થવાની વિકટ સમસ્યા અને રોડ પર અકસ્માતના સતત રહેતા જોખમ સામે સ્થાનિકોમાં ભારે રોષ

આણંદ શહેરના રાજોડપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર, તળાવડીના ઓવરફ્લો થવાની વિકટ સમસ્યા અને રોડ પર અકસ્માતના સતત રહેતા જોખમ સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ તમામ પ્રાથમિક સમસ્યાઓના કાયમી અને નક્કર નિરાકરણની માગ સાથે આજે રાજોડપુરા વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહીશો એકત્રિત થયા હતા. તંત્ર દ્વારા યોગ્ય સુનાવણી ન થતાં આખરે સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 1,000 જેટલા પોસ્ટકાર્ડ લખીને પોતાની હાલાકી દૂર કરવા આજીજી કરી છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
