News of Tuesday, 25th August 2026
અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે મહિલા અને બાળકો આખો દિવસ AMTSની બસોમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે.
તહેવાર દરમિયાન ભાઈને રાખડી બાંધવા જતી બહેનો તેમજ પરિવાર સાથે મુસાફરી કરતા બાળકોને આ સુવિધાનો લાભ મળશે

અમદાવાદમાં રક્ષાબંધનના પર્વને લઈને AMTS દ્વારા મુસાફરો માટે ખાસ ભેટની જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે મહિલા અને બાળકો આખો દિવસ AMTSની બસોમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે. તહેવાર દરમિયાન ભાઈને રાખડી બાંધવા જતી બહેનો તેમજ પરિવાર સાથે મુસાફરી કરતા બાળકોને આ સુવિધાનો લાભ મળશે. AMTSની આ પહેલથી શહેરમાં મોટી સંખ્યામાં મુસાફરોને રાહત મળવાની આશા છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
