<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

રક્ષાબંધનના દિવસે, વડોદરામાં સિટીબસમાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરી

રક્ષાબંધનનાં દિવસે સિટી બસમાં એક પણ મહિલાઓને ટિકિટ આપવામાં નહીં આવે. નવી ઇ બસમાં પણ, મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે.

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સંચાલક દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.  વડોદરાની મહિલાઓને VMC દ્વારા રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે,  સિટી બસમાં મહિલાઓને મફત મુસાફરી કરવા દેવાશે. રક્ષાબંધનનાં દિવસે સિટી બસમાં એક પણ મહિલાઓને  ટિકિટ આપવામાં નહીં આવે. નવી ઇ બસમાં પણ, મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે.

(8:43 PM IST)