<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો

કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિન હરીફ વિજેતા થયા. માત્ર 2 ઝોનના સભ્ય માટે 5 સપ્ટેમ્બરે યોજાશે

ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો જળવાઈ રહ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિન હરીફ વિજેતા થયા છે. માત્ર 2 ઝોનના સભ્ય માટે 5 સપ્ટેમ્બરે ચૂંટણી યયોજાશે . મંત્રી ઇશ્વરસિંહ પટેલની સામે ઉમેદવારી નોંધાવનાર તેમના ભાઈ વલ્લભ પટેલનું ફોર્મ રદ થયું છેદ્દ. ઉમેદવારી અંગે વાંધા અરજીનો જવાબ રજૂ ના કરી શકતા ફોર્મ રદ્દ કરાયુ. ઝોન 8 કદરામા અને અનુસૂચિત જનજાતિ માટે ચૂંટણી યોજાશે.

(10:31 PM IST)