તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 26th August 2026
ગુજરાતમાં આ મહિનો કોરોધાકોર રહેતા ચિંતા વધી

અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા વરસાદની અછતને લઈને ચિંતા વધી છે. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે ઓછા વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ એકમાત્ર વિકલ્પ બની શકે છે. દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કૃત્રિમ વરસાદની આવશ્યકતા ઉભી થઈ છે, જોકે તેના માટે વાદળ, ભેજ અને પવનની ગતિ સહિતના જરૂરી પરિબળો ઉપલબ્ધ હોવા જરૂરી છે. યોગ્ય હવામાનની સિસ્ટમ અને અનુકૂળ પરિબળો મળે ત્યારે જ કૃત્રિમ વરસાદની પ્રક્રિયા શક્ય બની શકે છે.(
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
