<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

અમદાવાદના વાસણા પોલીસ મથકમાં આત્મદાહનો પ્રયાસ કરનાર માતા-પુત્ર સામે પોલીસે ફરજમાં અડચણ ઊભી કરવાનો ગુનો દાખલ કર્યો

માતા પુત્રએ વાસણા પોલીસ મથકમાં પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદના વાસણા પોલીસ મથકમાં આત્મદાહનો પ્રયાસ કરનાર માતા-પુત્ર સામે પોલીસે ફરજમાં અડચણ ઊભી કરવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતા પુત્રએ વાસણા પોલીસ મથકમાં પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  મકાન બાંધકામ મામલે પોલીસ પ્રોટેકશન ના આપતા આત્મઘાતનુ પગલું ભર્યું હતું. વાસણા પોલીસે માતા પુત્ર સામે ફરજમાં અડચણ સર્જવાનો ગુનો નોંધ્યો છે.

(6:38 PM IST)