<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભાજપના રાજમાં ખાંડ સહિતની ખાદ્યચીજવસ્તુઓના ભાવ આસમાને : પાલનપુરમાં મહિલા કોંગ્રેસના ધરણા પ્રદર્શન

જિલ્લા મહિલા કોંગ્રેસે ખાંડ અને અન્ય વસ્તુઓને લઈને કર્યો વિરોધ:પ્રદર્શન કરી રહેલી મહિલાઓની પોલીસે કરી અટકાયત

બનાસકાંઠાના પાલનપુરમાં ગુરુનાનક ચોક ખાતે મહિલા કોંગ્રેસે ધારણા યોજ્યા હતા. ભાજપના રાજમાં ખાંડ સહિતની ખાદ્યચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મહિલા કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જિલ્લા મહિલા કોંગ્રેસે ખાંડ અને અન્ય વસ્તુઓને લઈને વિરોધ કર્યો હતો  જિલ્લા કોંગ્રેસની મહિલાઓએ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું . વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કર્યું હતું . વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી 

(6:51 PM IST)