તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
વડોદરાના ડભોઇમાં સ્વાઈન ફ્લૂનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક
યુવકના સંપર્કમાં આવેલા અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા આશરે 50 જેટલા વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા

વડોદરાના ડભોઇમાં સ્વાઈન ફ્લૂનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. એક યુવકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ગોત્રી ખાતેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકના સંપર્કમાં આવેલા અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા આશરે 50 જેટલા વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
