તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ગાંધીનગર મનપા ચૂંટણીમાં 295માંથી 90 બુથ સંવેદનશીલ જાહેર
વોર્ડ નંબર 6માં કુલ 22 બુથમાંથી એકપણ બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને 295માંથી 90 મતદાન બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2માં 24માંથી 14 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યારે વોર્ડ નંબર 4માં 13 અને વોર્ડ નંબર 9માં 12 બુથ સંવેદનશીલ છે. વોર્ડ નંબર 10માં 10 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે. બાકીના વોર્ડમાં સંવેદનશીલ બુથનો આંકડો સિંગલ ડિજિટમાં છે. જોકે, વોર્ડ નંબર 6માં કુલ 22 બુથમાંથી એકપણ બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
