તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
વડોદરાના કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં બબાલ
કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો:ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો:એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ

વડોદરાના કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં બબાલ થઈ છે. એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે સામાન્ય બોલાચાલી બાદ બાબલ વધી હતી વરઘોડાની બાબતે બોલાચાલી બાદ ગામ રણભૂમિમાં ફેરવાયુ હતી
આ ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો . પોલીસે મામલો શાંત પાડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે . ઘટના અંગે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે .
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
