તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે
સવારે ગોવર્ધન પૂજા યોજાશે. ત્યારબાદ સાંજે 3:00 વાગ્યે ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકાશે.

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે દીપાવલી બાદ પડતર દિવસના પવિત્ર પ્રસંગે ભગવાન શામળીયાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં સવારે 10:30 કલાકે ગોવર્ધન પૂજા યોજાશે. ત્યારબાદ સાંજે 3:00 વાગ્યે ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકાશે. આ અન્નકૂટમાં ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ, શાકભાજી અને વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે, જેના દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
