<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

દાહોદમાં AAPને મોટો ઝટકો, યુવા નેતા અને ઉપપ્રમુખ રાકેશ ભરવાડ ભાજપમાં જોડાયા

સાંસદ જશવંતસિંહ ભાભેર દ્વારા તેમને ખેસ પહેરાવીને પક્ષમાં આવકારવામાં આવ્યા

દાહોદના લીમખેડા ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન સંમેલન દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના યુવા નેતા અને ઉપપ્રમુખ રાકેશ ભરવાડે કેસરિયો ધારણ કરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. સાંસદ જશવંતસિંહ ભાભેર દ્વારા તેમને ખેસ પહેરાવીને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(12:03 AM IST)