તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટા, મધ્યમ અને નાના મળી કુલ 161 બ્રિજને ભયજનક જાહેર કરાયા
વર્ષ 2024-25 દરમિયાન 82 અને વર્ષ 2025-26 દરમિયાન 79 બ્રિજ ભયજનક સ્થિતિમાં

ગાંધીનગર :ગુજરાતમાં બ્રિજને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટા, મધ્યમ અને નાના મળી કુલ 161 બ્રિજને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024-25 દરમિયાન 82 અને વર્ષ 2025-26 દરમિયાન 79 બ્રિજ ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. ભયજનક જાહેર કરાયેલા બ્રિજ પરથી ભારે વાહનોના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત મુજબ નવા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
