તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
અંબાજીમાં મારામારી અને હથિયારો સાથે અસામાજિક તત્ત્વોનો આતંક મામલે કુલ આઠ આરોપીઓ ઝડપાયા
સોશિયલ મીડિયા પર અસામાજિક તત્ત્વોના આતંકનો વીડિયો વાયરલ: ચાલુ વાહન પર બે યુવકોને પટ્ટા વડે માર માર્યો

અંબાજી વિસ્તારમાં મારામારી અને હથિયારો સાથે અસામાજિક તત્ત્વોના આતંકની ઘટનાઓ સામે આવી છે. સોશિયલ મીડિયા પર અસામાજિક તત્ત્વોના આતંકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ચાલુ વાહન પર બે યુવકોને પટ્ટા વડે માર મારવામાં આવતો હોવાનું જોવા મળે છે. આ મામલે આબુ રોડ પોલીસે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
