<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

સાબરકાંઠા હિંમતનગર નજીક પાણપુરની પત્થરની ખાણમાં યુવક પાણીમાં ડૂબ્યો

ફાયરબ્રિગેડની ટીમે પહોંચી: હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો

સાબરકાંઠા હિંમતનગર નજીક પાણપુરની પત્થરની ખાણમાં યુવક પાણીમાં ડૂબ્યો છે . પથ્થરોની ખાણમાં ભરાયેલા ઊંડા પાણીમાં યુવક ગરકાવ થયો છે  પગ લપસતા યુવક ઊંડા પાણીમાં ખાબક્યો હતો . ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે પહોંચી હતી . હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને શોધખોળ હાથ ધરી છે .

(11:01 PM IST)