તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
આપના દેડીયાપાડા મતવિસ્તારના MLA ચૈતર વસાવાએ પરીક્ષા આપવા માટે માંગ્યા હંગામી જામીન
19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે MSW ની પરીક્ષા: ચૈતર વસાવાની જામીન અરજી પરની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

આપના દેડીયાપાડા મતવિસ્તારના MLA ચૈતર વસાવાએ પરીક્ષા આપવા માટે હંગામી જામીન માંગ્યા છે, ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી અધિકારીઓ પર હુમલો કરવાના અને તેમની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના ગુનામાં દોષીત ઠર્યા હોવાથી હાલ કારાવાસ ભોગવી રહ્યાં છે. જો કે ચૈતર વસાવાએ, MSWની પરીક્ષા આપવા જામીન માંગ્યા છે,19 ઓક્ટોબરથી MSW ની પરીક્ષા. શરૂ થૈ રહી છે ચૈતર વસાવાની જામીન અરજી પરની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
