તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
અમદાવાદના બાપુનગરમાં અંગત અદાવતમાં બાઇક સળગાવ્યાનો આરોપ
બાઇક સળગાવવા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાની આશંકા

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અંગત અદાવતને લઈને બાઇક સળગાવવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ઘર પાસે પાર્ક કરેલું બાઇક આરોપીએ સળગાવી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાઇક સળગાવવાની ઘટના અંગે ફરિયાદીએ બાપુનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. બાઇક સળગાવવા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
