તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
અમદાવાદના જોધપુર વોર્ડમાં 15.90 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન નોલેજ હબ તૈયાર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારાનોલેજ હબનું લોકાર્પણ: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને વાંચન માટે ખાસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ

અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15.90 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન નોલેજ હબ તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા આ નોલેજ હબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને વાંચન માટે ખાસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નોલેજ હબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુવિધાજનક વાતાવરણ પૂરું પાડશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
