<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

અમદાવાદમાં ભારે પવન ફૂંકાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

ઘાટલોડિયા, નારણપુરા, ગોતા, ચાંદલોડિયા તેમજ થલતેજ, ઇસ્કોન અને સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ :શહેરમાં ભારે પવન ફૂંકાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઘાટલોડિયા, નારણપુરા, ગોતા, ચાંદલોડિયા તેમજ થલતેજ, ઇસ્કોન અને સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને માર્ગો પર પાણી વહેતા થયા છે.

(11:47 PM IST)