<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ઔધોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે જુલાઈ-૨૦૨૬ નો ગ્રાહક ભાવાંક જાહેર

અમદાવાદ : ઔધોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે જુલાઈ-૨૦૨૬ નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના ચંદીગઢ ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔધોગિક કામદારો માટે માહે જુલાઈ-૨૦૨૬ માટેના પાયાના વર્ષ (૨૦૧૬) ને ૧૦૦ પર આધારિત ગણત્રી કરેલ ગ્રાહક ભાવાંક ૧૫૫.૬ આંકને ૨૦૦૧ ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૨.૭૩ ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔધોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૨૦૦૧=૧૦૦)= ૪૨૪.૭૮૮ થાય છે. 

  આ આંકને ૧૯૮૨ ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૬૨ ના સાંકળતાં આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔધોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૮૨=૧૦૦)= ૧૯૬૨.૫૨૦૫૬ થાય છે. આ આંકને ૧૯૬૦ ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૭૮ ના સાંકળતાં આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔધોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૬૦=૧૦૦)= ૯૩૮૦.૮૪૮૨૭૭ થાય છે. આ આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ ના સાંકળતાં આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔધોગિક કામદાર વર્ગ માટેનો માહે- જુલાઈ-૨૦૨૬ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯૨૬-૨૭=૧૦૦) પ્રમાણે ગ્રાહક ભાવાંક ૨૯૭૩૭.૨૮૯૦૪ થાય છે.

(7:34 PM IST)