<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અકિલા ન્યૂઝ : આણંદમાં ચાર વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમ સુરેશ વિઠ્ઠલ પરમારનું પોલીસ સ્વ બચાવમાં કરાયું એન્કાઉન્ટર, નરાધમ પોલીસ પર છરીથી હુમલો કરતા બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા જ્યારે પોલીસની સમજાવટ બાદ ના સમજતા પોલીસે ફાયરિંગ કર્યું હતું સારવાર દરમિયાન નરગામ નરકમાં પહોંચી ગયો હતો. : જુઓ વિડીયો

(12:45 PM IST)