<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અકિલા ન્યૂઝ : ભારે વરસાદના કારણે સનાથલ બાવળા હાઇવે પર ભરાયા પાણી, મોડી રાત્રે લોકો હાઇવે પર વાહનોના થપ્પા જોવા મળ્યા, રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા, બહારગામ જતા હોઈ તો ફિલહાલ ટાળવું. : જુઓ વિડિયો

(11:34 AM IST)