<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

તારાપુર નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય

વોર્ડમાં ભાજપે એકતરફી સફળતા મેળવી : સમગ્ર વિસ્તારમાં પક્ષના સમર્થકોમાં આનંદનો માહોલ .

આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય નોંધાયો છે. આ પરિણામ સાથે વોર્ડમાં ભાજપે એકતરફી સફળતા મેળવી છે અને સમગ્ર વિસ્તારમાં પક્ષના સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:46 AM IST)