તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી :ડેપ્યુટી મેયરપદે કેયૂરી દેસાઈની પસંદગી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલને જવાબદારી: શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની નિયુક્તિ :મનપાના દંડક તરીકે રાકેશ પટેલની વરણી

નવસારી મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે, જે છેલ્લા 42 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની નિયુક્તિ કરવામાં આવી છે. મનપાના દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે નવસારી મનપાની નવી ટીમની રચના પૂર્ણ થઈ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
