તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
ખેતી માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતોમાં આનંદનો માહોલ

દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વાદળછાયા વાતાવરણ બાદ હવે ધીમીધારે વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. વરસાદના આગમનથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતી માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકભર્યું વાતાવરણ સર્જાતા લોકોએ પણ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
