તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 11th October 2026
સ્થાનિક બજારોમાં અવનવા ટ્રેન્ડના આકર્ષક ચણિયાચોળી અને તેની સાથે મેળ ખાતા જવેલરી આઇટમની ધૂમ ખરીદી
લોકપ્રિય બનેલી 'વંતારા' થીમ અને મોર્ડન વેસ્ટર્ન લુક ધરાવતા ચણિયાચોળી ગરબા પ્રેમીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા

નવરાત્રીના પવિત્ર તહેવારને લઈને ગરબા રસિકો અને ખેલૈયાઓમાં અદ્ભુત અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના સ્થાનિક બજારોમાં અવનવા ટ્રેન્ડના આકર્ષક ચણિયાચોળી તેમજ તેની સાથે મેળ ખાતા સુંદર ઘરેણાંની ધૂમ ખરીદી શરૂ થઈ ચૂકી છે.
આ વર્ષે નવરાત્રીનું કલેક્શન ખૂબ જ સુંદર અને અનોખું છે. ખાસ કરીને હાલમાં લોકપ્રિય બનેલી 'વંતારા' થીમ અને મોર્ડન વેસ્ટર્ન લુક ધરાવતા ચણિયાચોળી ગરબા પ્રેમીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. નવરાત્રીના નવે-નવ દિવસ માટે ખેલૈયાઓ વિવિધ રંગ અને ડિઝાઇનના ચણિયાચોળી અને ઘરેણાં પસંદ કરી રહ્યા છે, જેનાથી બજારોમાં ભારે રોનક અને રોશની જોવા મળી રહી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
