<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

બારડોલી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભાજપ પેનલનો વિજય

પરિણામ જાહેર થતાં જ ભાજપ સમર્થકોમાં ખુશીની લાગણી :વોર્ડમાં ઉજવણીનો માહોલ

બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 2નું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપની પેનલ વિજેતા બની છે. આ પેનલમાંથી ફાલ્ગુનીબેન ચેતનકુમાર ચૌધરી, કોકિલાબેન કેતનભાઈ દેસાઈ, શૈલેષ ધનસુખ રાઠોડ (બિનહરીફ) અને સારંગ મહેશ પટેલે વિજય મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપ સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વોર્ડમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે

(1:31 PM IST)