News of Monday, 5th October 2026
ખેડૂતોના પ્રશ્ને બનાસકાંઠા કલેકટર કચેરીએ ભારતીય કિસાન સંઘે કર્યા ધરણા-સૂત્રોચ્ચાર
હજારોની સંખ્યામાં ખેડૂતો ઢોલ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા :પોતાની માગણીઓની લઈને આજે ખેડૂતોએ ચાર કિલોમીટર સુધી રેલી નીકાળી પદયાત્રા કરી

બનાસકાંઠા ખેડૂત મહાસભાના ભાગરૂપે, ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘની રેલી કલેકટર કચેરી પહોંચી. હજારોની સંખ્યામાં ખેડૂતો ઢોલ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોના મુદ્દાઓને લઈને આજે સભા અને રેલીનું આયોજન કરાયું હતું. કલેકટર કચેરીમાં સૂત્રોચાર સાથે ખેડૂતોએ ધારણા કરી દીધા. પોતાની માગણીઓની લઈને આજે ખેડૂતોએ ચાર કિલોમીટર સુધી રેલી નીકાળી પદયાત્રા કરી છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
