તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
પુરવઠા વિભાગનો મોટો નિર્ણય: હવે ખેડૂતોને માત્ર 200 લીટર સુધી જ મળશે ડીઝલ : વાહન અને બેરલમાં 200 લીટર સુધી ડીઝલ આપી શકાશે
ટ્રેક્ટર અને પંપસેટ માટે ડીઝલની મર્યાદા જાહેર: ટ્રેક્ટર અને પંપસેટ માટે ડીઝલની મર્યાદા જાહેર: ડીઝલ વિતરણ અંગે નવા નિયમો અમલમાં અંગે નવા નિયમો અમલમાં

અમદાવાદ : ગુજરાત સરકારે ઈંધણની અછત અને સંગ્રહખોરી રોકવા માટે ખેડૂતોને એકસાથે વધુમાં વધુ ૨૦૦ લીટર ડીઝલ આપવાની સત્તાવાર મર્યાદા નક્કી કરી છે. પુરવઠા વિભાગના આ મહત્વના નિર્ણયથી ખેડૂતોને વારંવાર પેટ્રોલ પંપના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને સમય તથા ઈંધણ બંનેની બચત થશે
ખેડૂતો પોતાના વાહન ઉપરાંત બેરલ (પીપડા) માં પણ ૨૦૦ લીટર સુધીનું ડીઝલ સરળતાથી મેળવી શકશે.
આ જથ્થો ખેતીની સિઝનમાં ટ્રેક્ટર ચલાવવા અને પાણીના પંપસેટ (એન્જિન) માટે વાપરી શકાશે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
