<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

પાદરા કોંગ્રેસમાં મોટું ગાબડું: સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ અને અપક્ષના 5 નગરસેવકો ભાજપમાં જોડાયા

કોંગ્રેસના નસીમબેન અજદભાઈ ગરાસિયા અને દિલીપભાઈ ગોહેલ સહિતના અગ્રણીઓએ પક્ષપલટો કરતા પાદરા નગરપાલિકામાં કોંગ્રેસનું રાજકીય વર્ચસ્વ ઘટ્યું

પાદરામાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન રાજકીય સમીકરણો બદલાયા છે, જેમાં કોંગ્રેસ અને અપક્ષના કુલ ૫ નગરસેવકોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસના નસીમબેન અજદભાઈ ગરાસિયા અને દિલીપભાઈ ગોહેલ સહિતના અગ્રણીઓએ પક્ષપલટો કરતા પાદરા નગરપાલિકામાં કોંગ્રેસનું રાજકીય વર્ચસ્વ ઘટ્યું છે અને ભાજપનો રાજકીય દબદબો વધુ મજબૂત બન્યો છે.

(12:01 AM IST)