તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 24th April 2026
સુરતની મતદાર યાદીમાં એક મોટો છબરડો :એક જ નામના વ્યકિતના અલગ-અલગ વોર્ડમાં 5 નામ
આ વાત તે વ્યકિત સુધી પહોંચતા તેણે સુરત કલેકટર ઓફિસમાં નામ કમી કરવવા માટે અરજી કરી

સુરતની મતદાર યાદીમાં એક મોટો છબરડો સામે આવ્યો છે, જેમાં એક નામના વ્યકિતના અલગ-અલગ વોર્ડમાં 5 નામ બોલે છે અને આ વાત તે વ્યકિત સુધી પહોંચતા તેણે સુરત કલેકટર ઓફિસમાં નામ કમી કરવવા માટે અરજી કરી છે, પણ મહત્વની વાત તો એ છે કે આ વ્યકિત કઈ જગ્યાએ મતદાન કરી શકશે અને આ ભુલ તંત્રની છે તે પણ નક્કી છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
