<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ભાજપ દ્વારા પ્રદેશ આઇટી વિભાગ અને પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગના સંયોજક અને સહ સંયોજકના નામની જાહેરાત

પ્રદેશ આઇટી વિભાગાના સંયોજક તરીકે ખેડાના નીખિલભાઈ પટેલ અને પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગના સંયોજક તરીકે કર્ણાવતીના કલ્પેશભાઈ રથવીની વરણી

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભાજપ દ્વારા પ્રદેશ આઇટી વિભાગ અને પ્રદેશ સોશ્યલ મીડિયા  વિભાગના સંયોજક અને સહ સંયોજકના નામની જાહેરાત કરાઈ છે 

  પ્રદેશ આઇટી વિભાગાના સંયોજક તરીકે ખેડાના નીખિલભાઈ પટેલ અને પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગના સંયોજક તરીકે કર્ણાવતીના કલ્પેશભાઈ રથવીની વરણી કરાઈ છે જયારે પ્રદેશ આઇટી વિભાગના સહ સંયોજક તરીકે ગાંધીનગરના અરૂણસિંહ કુંપાવત અને અને પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગના સહ સંયોજક તરીકે  કર્ણાવતીના પ્રિન્સ યાદવની પસંદગી કરાઈ છે 

(12:17 AM IST)