<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ભાજપ આદિજાતિ મોર્ચા પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા આદિજાતિ મોરચાની પ્રદેશ કારોબારી અને પદાધિકારીઓની સંગઠનાત્મક નિમણૂંકો જાહેર : જુઓ સંપૂર્ણ યાદી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરની ચર્ચા-વિચારણા બાદ આદિજાતિ મોરચામાં વિવિધ જિલ્લાઓ માટે ૩૦ કારોબારી સભ્ય અને ૬ પદાધિકારીઓની કરાઈ વરણી

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્યો અને પદાધિકારીઓની નામોની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

આદિજાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની યાદી:

 * પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિલેશકુમાર અનાભાઈ બુંબડિયા (બનાસકાંઠા) ની નિમણૂક કરવામાં આવી છે.

 * પ્રદેશ મંત્રીઓ તરીકે દીપકભાઈ શિવાજીભાઈ ચોપડિયા (વલસાડ), ડૉ. નિલેશકુમાર બાલકૃષ્ણ ચૌધરી (તાપી), વિકમભાઈ શંકરભાઈ રાઠવા (પંચમહાલ) અને ભરતભાઈ બાલુભાઈ હળપતિ (નવસારી) ની વરણી કરાઈ છે.

 * પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે સુભાષભાઈ ગણેશભાઈ ગાઈન (ડાંગ) ની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ કારોબારી સભ્યોની યાદી:
૧. ધવલભાઈ વિજયસિંહ ચૌધરી (તાપી)
૨. તુલસીભાઈ ચંદુજીભાઈ ભીલ (કણાવતી)
૩. સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા (છોટાઉદેપુર)
૪. હિપલકુમાર લક્ષ્મણભાઈ ક્લાસવા (અરવલ્લી)
૫. કરણસિંહ સમોજીભાઈ ડામોર (દાહોદ)
૬. મયુરભાઈ વિરસિંગભાઈ તડવી (નર્મદા)
૭. મહેશભાઈ કસ્તુરભાઈ ગામીત (નવસારી)
૮. ડૉ. કૃષ્ણાસિંહ જી. વગડીયા (પંચમહાલ)
૯. પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા (ભરૂચ)
૧૦. બારિયા દિવ્યવિજય નરસિંહભાઈ (ભાવનગર શહેર)
૧૧. વિશાલભાઈ મંગળભાઈ પરમાર (મહીસાગર)
૧૨. ધવલકુમાર રમેશભાઈ પટેલ (વલસાડ)
૧૩. સંજયભાઈ છીતુભાઈ ગામીત (સુરત)
૧૪. ભુપતસિંહ વિઠ્ઠલભાઈ વસાવા (નર્મદા)
૧૫. સોમજીભાઈ નાનજીભાઈ બૈર (સાબરકાંઠા)
૧૬. દેવેન્દ્રભાઈ નારણભાઈ ચૌધરી (સુરત)
૧૭. પોપટભાઈ નાથાભાઈ ડીડોર (મહીસાગર)
૧૮. હિતેશભાઈ ફતેહસિંહ સોલંકી (દાહોદ)
૧૯. રાજેશભાઈ સોમાભાઈ વસાવા (ભરૂચ)
૨૦. મનહરભાઈ લઘુભાઈ ઘોડિયા (નવસારી)
૨૧. આશિષભાઈ રમેશભાઈ વાગડિયા (રાજકોટ)
૨૨. નિર્મલભાઈ દિલીપભાઈ ગામેતી (સાબરકાંઠા)
૨૩. વસાવા પર્યુષાબેન લક્ષ્મણભાઈ (નર્મદા)
૨૪. ગણાવા શાંતાબેન શંકરભાઈ (દાહોદ)
૨૫. ડાભી અન્નપૂર્ણાબેન મણીલાલ (બનાસકાંઠા)
૨૬. વસાવા અર્ચનાબેન સુરેન્દ્રભાઈ (તાપી)
૨૭. ચૌધરી શંકુતલાબેન સતિષભાઈ (વલસાડ)
૨૮. રાઠવા વનિતાબેન સ્નેહલભાઈ (છોટાઉદેપુર)
૨૯. વાઘેલા પ્રિયંકાબેન મહેશકુમાર (કણાવતી)
૩૦. ડૉ. વસુધરા રામસિંહભાઈ રાઠવા (વડોદરા શહેર)

(9:13 PM IST)