તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને ત્યાંની પૂરગ્રસ્ત પરિસ્થિતિનો તાગ મેળવ્યો
વિવિધ વિસ્તારો અને સુરતમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અને જનજીવન પર થયેલી અસરોની તેમણે જાતે સમીક્ષા કરી

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને ત્યાંની પૂરગ્રસ્ત પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો અને સુરતમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અને જનજીવન પર થયેલી અસરોની તેમણે જાતે સમીક્ષા કરી છે.
ચોમાસા દરમિયાન સુરત અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું
પ્રદેશ અધ્યક્ષે ડાયમંડ સિટી સુરતના વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી
: પૂર પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવા અને ફૂડ પેકેટ્સ તેમજ જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવા માટે તેમણે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
