તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Monday, 21st September 2026
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ
શાસક પક્ષ દ્વારા અંદાજે 44 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારાય તેવી સંભાવના:આપ દ્વારા પોતાના 23 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઈ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં શાસક પક્ષ દ્વારા અંદાજે 44 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારાય તેવી સંભાવના છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આ ચૂંટણી જંગ માટે પોતાના 23 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
