તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ખેડા જિલ્લામાં ફાગવેલ તાલુકા પંચાયતની દનાદરા બેઠક પર ભાજપનો વિજય
દનાદરા બેઠક પરથી ભાજપના સોનલબેન પૃથ્વીરાજસિંહ પરમારે વિજય મેળવી લીધો

ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયત હેઠળની દનાદરા બેઠક પરથી ભાજપના સોનલબેન પૃથ્વીરાજસિંહ પરમારે વિજય મેળવી લીધો છે. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
