તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ભાજપ ના કાર્યકરો દ્વારા અમદાવાદ કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન

અમદાવાદ : કોંગ્રેસ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર ગઇકાલે કરવામાં આવેલા પ્રદર્શનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવેલ. આ ધરણાં પ્રદર્શનમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો તથા ભાજપા કાર્યકરો જોડાયા હતા. (તસ્વીર : કેતન ખત્રી)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
