તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 21st June 2026
અમદાવાદના ખોખરામાં યુવકની કરપીણ હત્યા: પોલીસ તંત્ર દોડતું થયું
ભગવાનદાસની ચાલીમાં હત્યાની ઘટનાથી ચકચાર: આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી ભગવાનદાસની ચાલીમાં એક યુવકની કરપીણ હત્યા થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકની હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા પરિવારજનો અને સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
