તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Friday, 15th May 2026
ડીસામાં પેટ્રોલ પંપ માલિક સાથે ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો
આરોપીઓ પાસેથી સોનાની તુલસીની માળા, બે મોટરસાયકલ અને બે મોબાઇલ મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ કબજે

ડીસા-પાલનપુર હાઈવે પર રસાણા ગામ પાસે પેટ્રોલ પંપ માલિકને માર મારી સોનાની ચેઇન લૂંટી ફરાર થયેલા ચાર આરોપીઓ ઝડપાયા છે ,LCBએ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે ,આરોપીઓ પાસેથી સોનાની તુલસીની માળા, બે મોટરસાયકલ અને બે મોબાઇલ મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ,હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આખોલ ચાર રસ્તા પાસેથી આરોપીઓ ઝડપાયા છે ઝડપાયેલા આરોપીઓ પાટણ જિલ્લાના અલગ અલગ ગામોના રહેવાસી હોવાનું ખુલ્યું,ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
